Viral / અજય દેવગને સોનુ સૂદની મદદને લઈને કહી એવી વાત કે સોશિયલ મીડિયા પર ફેન્સે કર્યો ટ્રોલ

Ajay Devgn Appreciated Sonu Sood Initiative For Migrant Workers Netizens Troll Singham

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દેશના ગરીબ અને પ્રવાસી મજૂરોને ઘરે મોકલવાનું નેક કામ કરી રહ્યો છે. જેના માટે તેની ખૂબ પ્રસંશા પણ થઈ રહી છે. જોકે, હવે બોલિવૂડના સિંઘમ અજય દેવગને પણ ટ્વિટ કરીને સોનુના વખાણ કર્યા છે. પણ ઘણાં યુઝર્સ તેના કારણે સોનુ સૂદને ટ્રોલ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, આ પહેલાં કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાની પણ સોશિયલ મીડિયા પર સોનુ સૂદના વખાણ કરી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ