ફાયદાની વાત / ડેટા પેક ખતમ થઈ જવાની ચિંતા છોડો, Airtelના આ પ્રીપેડ પ્લાન્સની સાથે લિમિટ વગર કરો ઈન્ટરનેટનો યુઝ, ચેક કરો લિસ્ટ

airtel prepaid plans without any daily data limit

ઘણી ટેલિકોમ કંપનીઓ વગર કોઈ ડેલી ડેટા લિમિટના પ્લાન્સ ઓફર કરે છે. જેમાં તમે દિવસભર વગર કોઈ લિમિટે ડેટા યુઝ કરી શકો છો. Airtelના પણ ઘણા પ્લાન્સ વગર કોઈ ડેલી ડેટા લિમિટે આવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ