બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / air pollution in delhi supreme court hearing on pollution in delhi latest aqi

મોટા સમાચાર / ફરી ગેસ ચેમ્બર બન્યું દિલ્હી-NCR, હવા પ્રદૂષણની સ્થિતિ પર આજે સુનવણી કરશે સુપ્રીમ કોર્ટ

Dharmishtha

Last Updated: 08:59 AM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દા પર સુપ્રીમ કોર્ટના ત્રીજ જજની બેચ સુનવણી કરશે.

  • દિલ્હીમાં AQI 471 પર પહોંચી ગયું
  • અનેક કારણોથી હવાની ગતિ અને દિશાને દિલ્હીને ગેસ ચેમ્બરમાં ફેરવી નાંખ્યું
  • CPCBની સલાહ- ઘરેથી કામ કરે લોકો


અનેક કારણોથી હવાની ગતિ અને દિશાને દિલ્હીને ગેસ ચેમ્બરમાં ફેરવી નાંખ્યું

ચીફ જસ્ટિસ ઓર ઈન્ડિયા એન. વી રમણ, જજ જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને જજ જસ્ટિસ સૂર્યકાંત સામેલ થશે. મુખ્ય કોર્ટની આ સુનવણીમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકારના વકીલ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસોમાં દિલ્હી અને તેનાથી અડીને આવેલા એનસીઆરમાં વાયુ પ્રદૂષણ બહું ખરાબ સ્તર પર પહોંચી ગયું છે. પહેલા પરાલી(ઠુઠા) અને પછી દિવાળી અને છઠના પ્રસંગ પર થઈ તાબડતોડ આતિશબાજી અને તેની સાથે હવાની ગતિ અને દિશાને દિલ્હીને ગેસ ચેમ્બરમાં ફેરવી નાંખ્યું છે.

દિલ્હીમાં શુક્રવારે સૌથી ખરાબ હવામાન નોંધાયુ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક આદેશમાં કહ્યું કે દિવસમાં પહેલા થયેલી સમીક્ષા બેઠકમાં એ જોવા મળ્યું કે 18 નવેમ્બર સુધી રાત દરમિયાન હવાના કારણે પ્રદૂષકોના તત્વો માટે હવામાન સંબંધી સ્થિતિઓ વધારે પ્રતિકુલ રહશે.

દિલ્હીમાં કેમ છે પ્રદૂષણનું વાતાવરણ

દિલ્હીમાં 24 કલાકમાં AQI શુક્રવારે સાંજે 4  વાગ્યા દરમિયાન પ્રદૂષણ સ્તર 471 પર પહોંચી ગયું છે. એનસીઆર અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોની સ્થિતિ રાજધાનીથી ખરાબ રહી. ગુરુવારે રાતે દિલ્હીમાં આ 411 હતી. સાંજે 4 વાગે ફિરોઝાબાદમાં 460, ગાઝિયાબાગમાં 486, ગ્રેટર નોઈડા 478, ગુરુગ્રામમાં 448 અને નોઈડા 488 નોંધાયો જે સૌથી ખરાબ છે.

CPCBની સલાહ- ઘરેથી કામ કરે લોકો

આની સાથે CPCBએ સલાહ આપી છે કે બહું જરુરી ન હોય તો ઘરની બહાર ન નીકળો, એક નિવેદનમાં કેન્દ્રીય એજન્સીએ કહ્યું, સરકારી અને ખાનગી કાર્યાલયો અને અન્ય પ્રતિષ્ઠાનોની સલાહની જાણકારી છે તે વાહનના ઉપયોગનો ઓછામાં ઓછા 30 ટકા સુધી ઓછું કરો. CPCBએ કહ્યું કે સંબંધિત એજન્સીઓ જીઆરએપીના અનુસાર ‘ઈમરજન્સી’કેટેગરી હેઠળ ઉપાયો કાર્યાન્વયન માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવો જોઈએ.  CPCBના સભ્ય સચિવ પ્રશાંત ગર્ગવે કહ્યું કે પ્રતિકુલ મૌસમ, પરાલી સળગાવવા અને ઓછી હવાના કારણે પ્રદૂષકોના ન છિતરાના પરિણામ સ્વરુપ આવાનારા અઠવાડિયે દિલ્હી એનસીઆરમાં વાયુ ગુણવત્તાના સંબંધમાં ઘણું મહત્વપૂર્ણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ