બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Air India Express Plane Catches Fire At Muscat Airport, Passengers Safe

દુર્ઘટના ટળી / મસ્કત એરપોર્ટ પર 145 ભારતીય પ્રવાસીઓનો આબાદ બચાવ, એર ઈન્ડીયાની ફ્લાઈટમાં લાગી આગ

Hiralal

Last Updated: 03:30 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમાનની રાજધાની મસ્કતમાં ઉપડતાં પહેલા એર ઈન્ડીયાની ફ્લાઈટમાં ધૂમાડો ફેલાતો તમામ પ્રવાસીઓને બહાર કાઢી લેવાયા હતા.

  • ઓમાનની રાજધાની મસ્કતમાં એર ઈન્ડીયાની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી
  • કોચી આવી રહેલી એરઈન્ડીયાની ફ્લાઈટમાં ઉપડતા પહેલા ફેલાયો ધૂમાડો
  • ફ્લાઈટ રદ કરાઈ, તમામ પ્રવાસીઓને બહાર કાઢી લેવાયા 

ઓમાનની રાજધાની મસ્કતમાં એર ઈન્ડીયાની એક ફ્લાઈટ સાથે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મસ્કત એરપોર્ટ પરથી કેરળના કોચી તરફ આવી રહેલી એર ઈન્ડીયાના વિમાનના એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટમાં ધૂમાડો ફેલાયો હતો.

ફ્લાઈટમાંથી 145 પ્રવાસીઓને બહાર કઢાયા 

આ સમયે ફ્લાઈટમાં 145 પ્રવાસીઓ બેઠા હતા જેઓ કોચી આવી રહ્યાં હતા. 145 પ્રવાસીઓમાં 4 નવજાત પણ હતા જેમને તમામને વિમાનમાંથી સહિસલામત બહાર કાઢી લેવાયા હતા અને ટર્મિનલની બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવાયા હતા. તમામ પ્રવાસીઓ સહિ સલામત છે અને કોઈ પણ પ્રકારની નુકશાનની ખબર નથી. 

તમામ પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 145 ભારતીય પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા બે મહિના પહેલા પણ કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડીયાની ફ્લાઈટને મસ્કત બાજુ ડાયવર્ટ કરવી પડી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ