કોરોના / WHOની ચેતવણી એઈમ્સના તબીબે નકારી, કહ્યું ભારતમાં પહેલાથી મોટી સંખ્યા સંક્રમિત, ત્રીજી લહેરની આશંકા પણ નહીવત

AIMS doctor rejects WHO warning, says India already has large numbers of infected, third wave unlikely

WHOએ ચેતવણી આપી હતી કે ફેબ્રુઆરી સુધીમાં કોરોનાને કારણે 5 લાખ લોકોના મોત થશે. આ મામલે એઈમ્સના તબીબે WHOની ચેતવણી નકારતા કહ્યું કે ભારતમાં ત્રીજી લહેરની આશંકા નહીવત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ