ખિસ્સે 'ઘાત' / અમદાવાદીઓ તોતિંગ ટેક્સ ચૂકવવા થઈ જાઓ તૈયાર, આ ચાર્જિસ વધારવાની દરખાસ્ત રજૂ, ખિસ્સા પર પડશે વધુ ભાર

Ahmedabadis ready to pay hefty taxes, proposal to increase these charges, more burden on pockets

અમદાવાદના શહેરીજનોના ટેક્સબિલમાં વધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મહાનગર પાલિકા ડોર-ટુ-ડોર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત.શહેરની સુખાકારી અને સ્વચ્છતાના નામે નાણા ખંખેરાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ