અમદાવાદ / તમે લોકોને હેરાન કરો છો, હું કોઈ દંડ ભરવાનો નથી

Ahmedabad Traffic You annoy people, I do not have to pay any penalty

શહેરમાં પોલીસે ટ્રાફિકની ઝુંબેશ શરૂ કર્યા બાદ વાહનચાલકો અને રાહદારી દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝપાઝપી કરવાની અનેક ઘટનાઓ બની છે ત્યારે ગઈ કાલે વધુ એક ઘટના રામોલ વિસ્તારમાં પણ બની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ