અમદાવાદ / SVP હોસ્પિટલમાં ફરી એક વખત સ્ટાફ દ્વારા વિરોધ કરાયો, જુઓ શું છે કારણ ?

અમદાવાદની SVP હોસ્પિટલમાં ફરી એક વખત સ્ટાફ દ્વારા વિરોધ કરાયો હતો.. હાઉસકીપિંગ અને પેશન્ટ એટેન્ડન્ટના સ્ટાફે વિરોધ કરતા સત્તાધિશો દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. સત્તાધિશોએ બાંહેધરી આફતા સ્ટાફનો વિરોધ સમેટાયો છે. સાંજ સુધીમાં બેઠક થવાની બાંહેધરી આપવામાં આવી છે. પગારને લઈને હાઉસકિપિંગ અને પેશન્ટ એટેન્ડન્ટના સ્ટાફ દ્વારા વિરોધ કરાયો હતો. સાંજ સુધીમાં પગાર નહીં થાય તો સ્ટાફે ધરણાની ચીમકી ઉચ્ચારી છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ