દુષ્કર્મ / અમદાવાદના સરદારનગરમાં યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટના, પોલીસે 4 શખ્સોની કરી અટકાયત

ahmedabad sardarnagar four people police arrested

અમદાવાદના સરદારનગરમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં 4 શખ્સોએ યુવતિને રુમમાં ગોંધી રાખી દુષ્કર્મ કર્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. જો કે દુષ્કર્મની ઘટનાને લઇને પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ