તારણો / અમદાવાદીઓની વાંચન ટેવનાં તારણોઃ યુવાનોમાં ‘શેરલોક હોમ્સ’, બાળકોમાં ‘મિલ્કમેન’ હોટ ફેવરેટ

Ahmedabad reading habits Sherlock Homes youths Milkman children

બ્રિટિશ કાઉન્સિલ અમદાવાદ દ્વારા હાલમાં જ શહેરીજનોનાં વાંચનને લઈને કેટલાક રસપ્રદ તારણો જાહેર કરવામાં આવ્યાં છે. જે મુજબ અમદાવાદી યુવાનો સર આર્થર કોનન ડાયલ લિખિત શેરલોક હોમ્સ શ્રેણીનાં પુસ્તકો સૌથી વધુ વાંચે છે. જ્યારે બાળકોમાં આશ્ચર્યજનક રીતે ઈટાલિયન લેખક જેરેનિમો સ્ટિલ્ટનનાં પુસ્તકો હોટ ફેવરેટ છે. હજુ બે વર્ષ પહેલાં સુધી અહીં બાળકોમાં વિખ્યાત લેખિકા જે. કે. રોલિંગનાં હેરી પોટર શ્રેણીનાં પુસ્તકોની સૌથી વધારે ડિમાન્ડ રહેતી હતી, પણ હવે તે બીજા ક્રમે ધકેલાઈ ગયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ