અમદાવાદ / પોલીસની 'SHE' ટીમની સલાહ, કપડા-દાગીનાની ખરીદીમાં મશગૂલ મહિલાઓ આ વાતનું ધ્યાન રાખે

Ahmedabad police she team will help women

દિવાળીના તહેવારની ખરીદી શરૂ થઈ ગઈ છે. બજારોમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યનો પોલીસ વિભાગ પણ નાગરિકોની સુરક્ષા માટે સચેત બની ગયો છે. ખાસ કરીને  ભીડભાડમાં મહિલાઓની સુરક્ષા  માટે પોલીસ વધારે સાવધ બની ગઈ છે. અમદાવાદ શહેરમાં પોલીસની શી ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ