અભિયાન / મહિલાઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ રોકવા માટે અમદાવાદ પોલીસનો નવતર પ્રયોગ, શરુ કર્યુ 'સાયબર સેફ ગર્લ અભિયાન'

 Ahmedabad police has started cyber safe girl campaign

મહિલાઓ સાથે થતા સાયબર ક્રાઇમને રોકવા માટે અમદાવાદ પોલીસ દ્વારા શરુ કરવામાં આવ્યું અભિયાન, ચિત્રો થકી ફ્રોડથી બચવા કરવામાં આવી માહિતગાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ