ટ્રાફિક દંડ / અત્યાર સુધીનો સૌથી મોટો દંડ થયો અમદાવાદના કારચાલકને, રકમ એટલી કે નવી કાર આવી જાય

ahmedabad police detain Luxury porsche 911 car fined rs 980000

નવા મોટર વ્હિકલ એક્ટ અને નવા ટ્રાફિક દંડ બાદ ભારતનાં સૌથી વધુ દંડની રકમ સાથેનો કિસ્સો ધ્યાને આવ્યો છે. અમદાવાદ પોલીસે 2 કરોડની કિમતની લક્ઝુરિયસ પોર્શ 911ને 27 નવેમ્બર 2019ના રોજ ડિટેઈન કરી હતી. જે સંદર્ભે આજે અમદાવાદ પોલીસે 9 લાખ 80 હજાર રૂપિયામો દંડ ફટકાર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ