દુર્ઘટના / અમદાવાદના સનાથલ નજીક પાર્કિંગમાં પાર્ક કરેલી બસો ભડભડ સળગી ઉઠી, અનેક બસો આગમાં થઇ ખાક

ahmedabad patel travels 8 luxury busess fire

અમદાવાદના સનાથલ રિંગરોડ પર આવેલા પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 8 જેટલી બસોમાં આગ લાગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ