ગરબડ / છબરડો: ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાં થયેલી ભૂલ સુધારવા આદેશ, ભૂલ સુધારવાનો ખર્ચ કોણ ભોગવશે?

Ahmedabad Order of DPEO to correct the mistake made in standard 7 textbook

ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના નામમાં ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાં છબરડો સામે આવ્યો છે. સરિતાની જગ્યાએ વનિતા છપાયુ છે. ત્યારે હવે રહી રહીને તંત્ર જાગ્યુ છે અને પોતાની ભૂલ સુધારવા મેદાને આવ્યુ છે પણ આ સુધારવા માટે જે ખર્ચ થશે એ કોણ ભોગવશે? એવા સવાલો થઈ રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ