અમદાવાદ / ટ્રાફિકના સર્વે બાદ AMTS બસને BRTS કોરિડોર બહાર દોડાવવાનો લેવાશે નિર્ણય

Ahmedabad Municipal Corporation brts amts vijay nehra ahmedabad gujarat

બીઆરટીએસ કોરિડોરમાં થઇને છે ડિસેમ્બર-2014થી એએમટીએસની કુલ 41 રૂટની કુલ 321 બસ દોડે છે. આ તમામ બસને બીઆરટીએસ કોરિડોરની બહાર દોડાવવાની કમિશનર વિજય નહેરાએ એએમટીએસ સત્તાવાળાઓને તાકીદ કરી છે. જોકે ટ્રાફિકના સર્વે બાદ એએમટીએસ બસને બીઆરટીએસ કોરિડોર બહાર દોડાવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ