બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad micro containment zone of the corona

મહામારી / અમદાવાદમાં કોરોના જબરો વકર્યો,એકસાથે 12 વિસ્તારોને મૂકી દેવાયા માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં, જાણો કયા કયા

ParthB

Last Updated: 10:41 AM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં કોરોના કેસની સાથે માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

  • અમદાવાદમાં કોરોનાનો પ્રભાવ યથાવત
  • શહેરમાં કુલ 171 સ્થળ માઈક્રો કન્ટેઈન્મેન્ટ
  • આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર સર્વેલન્સ કરશે

અમદાવાદમાં કુલ 171 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર

અમદાવાદમાં કોરોનાના નવા કેસની સાથે માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ આપેલી માહિતી પ્રમાણે શહેરમાં આજે 12 નવા માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ વિસ્તાર સામેલ થયા છે. જ્યારે 29 વિસ્તારને દૂર કરાયા છે. આમ શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યા 171 થઈ ગઈ છે. 

અમદાવાદમાં છેલ્લા 24 કલાક નવા 6191 કેસ સામે આવ્યા છે.

અમદાવાદ શહેરમાં ફરી કોરોનાએ કહેર મચાવ્યો છે. ગુજરાતના 50 ટકા જેટલા કેસ આ શહેરમાં જ નોંધાય રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 6191 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3232 લોકો સાજા પણ થયા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કોરોનાના 2.60 લાખ કેસ સામે આવ્યા છે. તો કોરોનાને લીધે 3400 થી વધુ લોકોના મૃત્યુ નોંધાયા છે. 

આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરશે

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધવાના કારણે આરોગ્યતંત્ર હરકતમાં  આવતાની સાથે શહેરમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી હાથ ધરશે. તેમજ સર્વેલન્સ દરમિયાન શંકાસ્પદ લક્ષણો જણાશે તેવા લોકોના સેમ્પલ લેવામાં આવશે  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ