મેડિકલ માફિયા / કોરોનાકાળમાં મેડિકલ માફિયાઓ બન્યા બેફામ: મેડિકલ ઓક્સિજનના ભાવમાં 294 ટકાનો વધારો

ahmedabad medical mafia hike oxygen rate 294 percent

કોરોનાની મહામારીમાં ખાનગી હોસ્પિટલો બાદ હવે મેડિકલ માફિયા બેફામ બન્યા છે. ઓક્સિનના ભાવ આસમાને પહોંચી ગયા છે. મજબૂરીમાં પણ ઓક્સિજનના મોં માંગ્યા ભાવ ચુકવાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ