Photos / ટ્રેનમાં વૈભવી સુવિધાઓ સાથે જોઈ શકાશે અતિસુંદર નજારો : જુઓ અમદાવાદ-કેવડિયા જનશતાબ્દીના PHOTOS

ahmedabad kevadia jan shatabdi express has vistadome coaches see pictures

ગુજરાતના કેવડિયામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને દેશના વિવિધ રાજ્યો સાથે જોડવા માટે આજે 8 જુદી જુદી ટ્રેનો શરૂ કરવામાં આવી છે જેમાં ટૂરિઝમ વધારવા માટે અમદાવાદથી ખાસ જનશતાબ્દી એક્સપ્રેસ પણ શરૂ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ