પ્રેરણા / અમદાવાદમાં આ ગ્રૂપ ગરમીમાં ટ્રાફિક કર્મચારીઓને એનર્જી ડ્રિન્ક સર્વ કરે છે

Ahmedabad Group Heatwave Traffic Officer Energy Drink

બળબળતી ગરમી અને ધોમધખતા તાપમાં જાહેર રસ્તા ઉપર છત વગર ટ્રાફિક મેનેજ કરવાની કપરી કામગીરી કરી રહેલા ટ્રાફિક કર્મચારીઓ ગરમીમાં હીટ વેવ સ્ટ્રોકનો શિકાર ન બને તે માટે  ઓરેન્જ એલર્ટ ગ્રૂપ તેમની વહારે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ