બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad fire at wood factory on road of naroda dahegam

દુર્ઘટના / અમદાવાદમાં લાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, રાત્રે ભારે જહેમત બાદ મેળવાયો કાબુ

Mayur

Last Updated: 08:51 AM, 29 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની નરોડા-દહેગામ રોડ ઉપર લાકડાની એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે.

રાજ્યમાં ફેક્ટરીઓમાં આગની દુર્ઘટનાઓ છેલ્લા કેટલાક મહીનાઓમાં વધી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે અમદાવાદમાં વધુ એક આગની ઘટના બની હતી. 

લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ 
ગઈકાલે રાત્રે નરોડા દહેગામ રોડ પર એક લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. .શિવ ટીમ્બર માર્ટ અને કે.એન પટેલ એન્ડ. કંપનીમાં આગ લગતા આસપાસના લોકો ફફડી ગયા હતા. સૌથી પહેલા એ જ તપાસ કરવામાં આવી હતી કે અંદર ફેક્ટરીમાં કોઈ છે કે નહીં. જેથી કરીને જાનહાનિ થતી અટકાવી શકાય. 

ભારે જહેમત બાદ મેળવાયો કાબૂ 
આગના સમાચાર મળતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બાદમાં ફાયર વિભાગના વોટર ટેન્કર અને બ્રાઉઝર સહિત 14 વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આખરે ભારે જહેમત બાદ આગને કંટ્રોલ કરી શકાઈ હતી. 

રાત્રે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. 
લાકડાની ફેક્ટરી હોવાથી સ્વાભાવિક રીતે જ ભીષણ આગ લાગી ગઈ હતી. તેમ છતાં કોઇ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આગનું કારણ જાણવા ફાયર વિભાગે તપાસ શરૂ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ