વિવાદ / અમદાવાદમાં કોર્પોરેટર દ્વારા સિક્કો મારીને વોલેન્ટિયર્સ પાસ ઇશ્યું કરાતાં વિવાદ

ahmedabad corportor stamp coronavirus volunteers pass scam

ગુજરાતમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે વારંવાર પાસ ઇશ્યૂ કરવાને લઇને કૌભાંડ તેમજ વિવાદ જોવા મળી રહ્યો છે. આ અગાઉ રાજકોટ શહેરમાં પાસ ઇશ્યુ કરવાને લઇને કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે અમદાવાદ શહેરમાં કોર્પોરેટર દ્વારા વૉલેન્ટિયર્સ પાસ ઇશ્યુ કરાતાં વિવાદ સર્જાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ