અમદાવાદ / દિવાળીનું પુનરાવર્તન ઉત્તરાયણમાંઃ રાયપુર માર્કેટમાં લોકોના ટોળેટોળા ઉમટયાં, સામાજિક અંતરના ઉડયા ધજાગરા

Ahmedabad coronavirus kite purchase raipur market people

કોરોનાકાળ દરમિયાન દિવાળીમાં ખરીદી કરવાને લઇને લોકોની ભીડ જોવા મળી હતી, જેને લઇને તહેવાર બાદ કોરોના સંક્રમિતોનો આંકડો સતત રાજ્યમાં વધતો ગયેલો જોવા મળ્યો હતો. ત્યારે રાજ્યમાં ફરી ઉત્તરાયણ પર્વને લઇને પતંગ-દોરીની ખરીદી કરવા લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ