છેતરપિંડી / વિદેશ નોકરી કરવા જવાનું વિચારતા હોવ તો આ કિસ્સો વાંચી લેજો ક્યાંક તમારી સાથે આવું ન થાય

ahmedabad an agent fruad with student

ન્યુ રાણીપમાં રહેતા એકાઉન્ટન્ટના દીકરાને સિંગાપોરની ફ્લાઇટ ટિકિટ તેમજ નોકરીનો ખોટો લેટર આપી યુવકે છ લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ