હાલાકી / અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટ મોડી પડતાં મુસાફરોએ કર્યો હોબાળો

Ahmedabad Airport passenger swing flight

દિલ્હીમાં ધુમ્મસભર્યા વાતાવરણને લઇને અનેક ફલાઇટ ડાઇવર્ટ કરવામાં આવી રહી છે. જેને લઇને અમદાવાદ એરપોર્ટ પર 5 થી 9 કલાક સુધી મુસાફરો એરપોર્ટ પર ફસાઇ જતાં એરપોર્ટ પર હોબાળો કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ