કોરોના સંકટ / ફફડાટઃ નવા સ્ટ્રેઇન વચ્ચે બ્રિટનથી અમદાવાદ આવેલા 5 મુસાફર કોરોના પોઝિટિવ

Ahmedabad Airport 5 Passengers corona positive Strain covid uk

બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન સામે આવ્યો છે. અહીં કોરોનાનું 70 ટકા વધુ ઘાતક રૂપ સામે આવ્યું છે. તેને લઈને બ્રિટને આકરુ લોકડાઉન લગાવી દીધું છે ત્યારે લોકો બ્રિટનથી બહાર નીકળી રહ્યા છે. તેવામાં હવે બ્રિટનથી દિલ્હી અને કોલકાતા બાદ હવે અમદાવાદ આવનારા 5 મુસાફર કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં એક બ્રિટિશ નાગરિક પણ સામેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ