નિર્ણય / સરકારી શાળાઓમાં પણ હવે મળશે આવી સુવિધાઓ, AMCનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય

ahmedabad Ahmedabad Municipal Corporation Decision student high take school

દરેક બાળકને સારૂ શિક્ષણ મળે તે દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે, હવે શહેરમાં ખાનગી શાળાઓની જેમ જ સરકારી શાળાઓને પણ હાઈટેક નબાવવામાં આવશે. જે માટે કોર્પોરેશનના સ્કૂલ બોર્ડની ટીમો દ્વારા સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ