દુઃખદ / કોંગ્રેસના ચાણાક્યની અંતિમ ઈચ્છા પૂરી થઈ, આજે વતનનમાં થશે અંતિમવિધિ

ahmed patel death rituals in bharuch

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા હતી કે, તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ