યૂપી / આ બે જગ્યાઓ સિવાય આ દિવસથી ખૂલશે દરેક સ્મારક, સરકારે કરી ગાઈડલાઈન જાહેર

agra fatehour sikri and all important monuments open in agra from september 1 except taj mahal

ઉત્તરપ્રદેશના આગ્રામાં અનલોકના કારણે 1 સપ્ટેમ્બરથી સ્મારકોને ખોલવાનો નિર્ણય જિલ્લા પ્રશાસને કર્યો છે. જો કે તાજમહેલ અને આગ્રા ફોર્ટે ખોલ્યો નથી. તેમના સિવાય સિકંદરા, ફતેહપુર સીક્રી, એતમદૌલા, મહતાજ બાગ ખોલવાનો આદેશ ડીએમએ જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ