જય જવાન / અગ્નિવીરો 2023ની ભરતીમાં થઈ જાઓ 'સાવધાન', વાયુસેનાએ બહાર પાડ્યું નોટિફિકેશન, આવી રીતે ભરો ફોર્મ

 Agniveer Vayu recruitment 2023 has begun, last date, fees, exam dates detail

Indian Airforceએ બહાર કરેલ નોટિફિકેશન અનુસાર અગ્નિવીર વાયુ ભરતી 2023 માટેની આવેદન પ્રક્રિયા 23 નવેમ્બર 2022 સુધી ચાલુ રહેશે. અપ્લાય કરવા માટે agnipathvayu.cdac.in પર ક્લિક કરવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ