કૃષિ બિલ / વિરોધના વંટોળ વચ્ચે સંસદ બાદ રાષ્ટ્રપતિએ ત્રણેય કૃષિ બિલને આપી મંજૂરી

After the parliament also approved the President's three agriculture bills, the opposition of the farmers and the opposition...

ખેડૂતો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચોમાસું સત્રમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ખેડૂતો અને ખેતી સંબંધિત નવા ત્રણ કૃષિ બિલોને મંજૂરી આપી દીધી છે. ખેડૂતો અને રાજકીય પક્ષો આ બિલને સતત પાછું ખેંચવાની માંગ કરી રહ્યા હતા. જો કે હવે આ બિલ પૂર્ણ રૂપે કાયદો બની જશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ