સાવધાન / સુરત બાદ ગુજરાતના આ શહેરમાં પણ નવા સ્ટ્રેઈન સાથે કોરોનાના લક્ષણ દેખાયા

After Surat, this city of Gujarat also showed the symptoms of corona with new strain

ગુજરાતમાં ચૂંટણી પછી કોરોનાના વધતા કેસ વચ્ચે વિદેશથી આવતા લોકોમાં પણ કોરોનાના નવા સ્ટ્રેઈનના લક્ષણ મળી રહ્યા છે, ગાંધીનગર કલોલના બે દર્દીમાં દેખાયા નવા સ્ટ્રેઈન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ