BIG BREAKING / જામનગરમાં કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ, નેવી ઇન્ટેલિજન્સે પાર પાડ્યું મોટું ઓપરેશન

 After Surat now drugs worth crores have been seized from Jamnagar

ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાનું ખુલી રહ્યું છે. ત્યારે હવે જામનગરમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ