ના હોય! / ઘરમાં રહીને હાથ-પગ કઈ રીતે તોડવા? આ દેશમાં ગુગલ પર આવું સર્ચ કરી રહ્યા છે લોકો, જાણો કેમ

after putin declaration russian army russia people searching on google how to break hand lag at home

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની રિઝર્વ મિલેટરી ફોર્સની જાહેરાત બાદ દેશમાં વાતાવરણ બદલાઈ ગયું છે. લોકો રશિયાથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ગૂગલ પર 'કેવી રીતે પગ તોડવો' અને 'ઘરે હાથ કેવી રીતે તોડવો' જેવા પ્રશ્નો સર્ચ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ