બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / after munmun dutta now raj anadkat lambasts netizens for cooking up false stories Instagram post

ખુલાસો / બબીતાજી સાથે રિલેશનની ખબર પર જાણો ટપ્પુએ શું કહ્યું, ઈન્સ્ટાગ્રામ પર કરી આવી પોસ્ટ

Arohi

Last Updated: 03:12 PM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા ફેમ ટપ્પુ અને બબીતાજીએ સોશિયલ મીડિયા પર કાઢ્યો ગુસ્સો

  • ટપ્પુ સાથેના સંબંધોની અફવા ઉડતા ભડકી મુનમુન દત્તા 
  • ઈન્સ્ટાગ્રામ પર કરી લાંબી ચોડી પોસ્ટ 
  • ટપ્પુએ પણ કરી પોસ્ટ 

ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ હાલમાં જ રાજ અનદકટ સાથે રિલેશનશિપની ખબરોને અફવાહ ગણાવતા સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અહીં સુધી કે મુનમુને એવું પણ કહી દીધુ હતું કે તેને દેશની બેટી હોવા પર શરમ આવી રહી છે. હવે ટપ્પુની ભૂમિકા નિભાવનાર રાજ અનાદકટે પણ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. 

રાજ અનાદકટે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર લખ્યુ કે " તે લોકો જે મારા વિશે કંઈ પણ લખી રહ્યા છે, જરા વિચારી લે કે તેમની આવી ખબરોથી મારા જીવન પર અસર પડે છે. મારો મંતવ્ય લીધા વગર મારા વિશે કંઈ પણ લખી રહ્યા છે. જે પણ ક્રિએટીવ લોકો મારા વિશે લખી રહ્યા છે. તે પોતાની ક્રિએટિવિટી અહીં નહીં ક્યાંક બીજે દર્શાવે. ભગવાન આવા લોકોને થોડી સમજદારી આપે." 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

આ પોસ્ટમાં રાજે ક્યાંય પણ મુનમુનનો ઉલ્લેખ નથી કર્યો. હકીકતે અમુક સમય પહેલા જ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુનમુન પોતાનાથી નાની ઉંમરના રાજ સાથે રિલેશનશિપમાં છે. મુનમુન અને રાજની ઉંમરમાં 9 વર્ષનું અંતર છે. માટે ખબરના આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર મુનમુનને ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. આટલું જ નહીં બન્ને પર મીમ્સ પણ વાયરલ થયા હતા. 

છેલ્લા કેટલાક સમયથી તારક મહેતા...ની બબિતાજી અને ટપ્પુ વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે તેને લઇને ઇન્ટરનેટ પર ચર્ચાઓ ચાલી રહી હતી જેના પર બબિતાએ હવે ઓપન લેટર લખ્યો છે. 

બબિતાએ કહ્યું શરમ કરો
મુનમુન દત્તા અને રાજ અનડકટ એકબીજાને ડેટ કરી રહ્યાં છે તેવા રુમર્સના કારણે ઇન્ટરનેટ પર મિમ્સનો વરસાદ થઇ ગયો હતો. લોકો જેઠાલાલને સાંત્વના પાઠવી રહ્યાં હતા પરંતુ આજે મુનમુને સામે આવીને વાતનો ખુલાસો કરી દીધો છે કે તેના અને રાજ વચ્ચે કોઇ સંબંધ નથી. 

કાલ્પનિક સમાચાર ન ફેલાવો
મુનમુને કહ્યું કે, તમને લોકોને કોણે અધિકાર આપ્યો કે તમે કાલ્પનિક સમાચારો ફેલાવો. તમે કોઇ પણ વ્યક્તિ વિશે તેની પરવાનગી લીધા વગર કંઇ કેવી રીતે છાપી શકો છો. તમારા કારણે જે-તે વ્યક્તિને માનસિક પીડા થાય છે તેનું જવાબદાર કોણ. પોતાના ચેનલની ટીઆરપી માટે કોઇકના અંતિમ સંસ્કારમાં પહોંચી જાઓ છો. 

ભારતની બેટી કહેવા પર શરમ આવે છે
ફેન્સ માટે બબિતાએ લખ્યું કે, તમે લોકોએ મારા કમેન્ટ સેક્શનમાં જે પ્રકારે ગંધ ફેલાવી છે તે યોગ્ય નથી. હંમેશાથી કોઇ પણ મહિલાને ઉંમર, અને અન્ય ચીજોને લઇને અપમાનિત કરવામાં આવી રહી છે. 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છુ અને 13 મિનીટમાં મારી ઇમેજ ખરાબ કરી દીધી છે. મારી જાતને ભારતની બેટી કહેવા પર મને શરમ આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ