પ્રતિક્રિયા / હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસની માંગ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા નૈતિકતાની દ્રષ્ટિએ રાજીનામું આપે

after high court judgment congress demand resignation of Bhupendrasinh chudasama

ગુજરાત હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંભળાવેલાં ધોળાકા વિધાનસભાની 2017ની ચૂંટણીની ગેરરિતી કેસનાં ચુકાદામાં રાજ્યના કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડવની પિટિશન મુજબના અવલોકન બાદ ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરી છે. આ ચુકાદાને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહિત તમામ દિગ્ગજ કોંગી નેતાએ આવકાર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ