After the grand victory of BJP, Baroda celebrates a unique celebration
પરિણામ /
ભાજપના ભવ્ય વિજય બાદ બરોડામાં અનોખી ઉજવણી, વેપારીએ ફ્રી માં લાઈવ ઢોકળા લોકોને ખવડાવ્યા
Team VTV10:23 AM, 24 May 19
| Updated: 10:24 AM, 24 May 19
લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. ગુજરાતની તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે વડોદરામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. કારેલીબાગમાં ઢોકળાના વેપારીએ ફ્રીમાં લાઈવ ઢોકળા લોકોને ખવડાવીને ઉજવણી કરી હતી. આ વેપારી દ્વારા આખો દિવસ ફ્રીમાં લોકોને ઢોકળા ખવડાવવામાં આવશે. ફ્રીમાં ઢોકળા મળતા દુકાનમાં લોકોની કતારો જોવા મળી હતી.