બોલિવૂડ / Project Kની શૂટિંગ વખતે દીપિકાની તબિયત બગડતા પ્રભાસે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ફેન્સ કરી રહ્યા વાહવાહી

after deepika padukone health scare prabhas postpones project k shoot for one week

દીપિકા પાદુકોણ અને પ્રભાસ 'પ્રોજેક્ટ કે'માં સાથે કામ કરી રહ્યા છે. તાજેતરમાં, દીપિકાની તબિયત સેટ પર અચાનક બગડી હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ