Bigg Boss 13 / સિદ્ધાર્થને જોઈને રડી પડી આ અભિનેત્રી, ગળે લગાવીને કિસ કરી

After Bigg Boss 13 Sidharth Shukla Shehnaz Kaur Gill Reunite Again Video Viral

બિગ બોસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ કૌર ગિલની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. એટલું જ નહીં શહનાઝ એવું પણ કહી ચૂકી છે કે, તે સિદ્ધાર્થને પ્રેમ કરે છે. ઘણાં દર્શકો બિગ બોસ ખતમ થયા બાદ સિડનાઝને મિસ કરી રહ્યાં છે. જો તમે પણ આ જોડીના ફેન છો તો તમને જણાવી દઈએ કે, હમણાં જ સિડનાઝ સાથે ક્યૂટ અંદાજમાં જોવા મળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ