હાઈ એલર્ટ / અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા, ગુજરાત ATSએ તમામ પોલીસને સ્કેચ ફેક્સ કર્યા

Afghanistan Terror Attack High Alert in Gujarat

અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના સમાચાર સામે આવતા ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઇ છે. ગુજરાત ATSએ રાજ્યની તમામ પોલીસને એલર્ટ કર્યા છે. અફઘાનિસ્તાનની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં 4 આતંકી ઘૂસ્યા હોવાના ઈનપૂટ સામે આવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ