બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / afghanistan crisis live update taliban kabul us troops

એક્શન / અફઘાનિસ્તાનને લઈને મિશન મોડમાં ભારત : એક-બે દિવસમાં કરાશે આ મોટું ઓપરેશન

Dharmishtha

Last Updated: 08:42 AM, 17 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પાછા આવવા ઈચ્છતા ભારતીયોને એક બે દિવસમાં ભારત સુરક્ષિત લાવવામાં આવશે.

  • એક બે દિવસમાં ભારત સુરક્ષિત લાવવામાં આવશે 
  • જે ભારતીય ભારત પાછા ફરવા ઈચ્છે છે તે સુરક્ષિત વિસ્તારમાં છે
  • ચીને અમેરિકન સૈન્ય કામગીરી પર ઢોળ્યો દોસનો ટોપલો 

એક બે દિવસમાં ભારત સુરક્ષિત લાવવામાં આવશે 

તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં ભયનો માહોલ છે. વિદ્રોહિયોએ સમગ્ર દેશમાં કોહરામ મચાવી દીધો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. અમેરિકા પણ જલ્દીથી જલ્દી પોતાના અધિકારીઓ અને સૈનિકોને ત્યાંથી બહાર કાઢવા માંગે છે. તેવામાં ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા ચિંતાનો વિષય બનેલો છે.  અફઘાનિસ્તાનમાં અનેક ભારતીય જે ભારત પાછા ફરવા ઈચ્છે છે તે સુરક્ષિત વિસ્તારમાં છે અને તેમને એક બે દિવસમાં ભારત સુરક્ષિત લાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

ચીને અમેરિકન સૈન્ય કામગીરી પર ઢોળ્યો દોસનો ટોપલો

ચીની વિદેશ મંત્રી વાંગ યીએ સોમવારે વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેનને કહ્યું કે અમેરિકન સૈનિકોની ભારે ઉતાવળને કારણે અફઘાનિસ્તાન પર ગંભીર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. વાંગ યીએ જો કે દેશમાં  સ્થિરતા અને શાંતિને વધારવા માટે વોશિંગ્ટન સાથે કામ કરવાની વાત કરી છે.

કુરૈશીએ અફઘાનિસ્તાનની અરાજક સ્થિતિ પર વાત કરી

અમેરિકન વિદેશ મંત્રી ટોની બ્લિંકને સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ અફઘાનિસ્તાનની અરાજક સ્થિતિ પર વાત કરી. વિદેશી વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે પોતાના દૈનિક સમાચાર સમ્મેલનમાં સંવાદદાતાઓને કહ્યું કે બ્લિંકનની કુરેશ સાથે વાતચીત દુનિયાભરમાં તેમના સમકક્ષો દ્વારા કરવામાં આવેલી આઉટરીચનો ભાગ હતી.

 ટોની બ્લિંકને એસ જયશંકર સાથે આ મુદ્દે વાત કરી

અમેરિકન વિદેશ મંત્રી ટોની બ્લિંકને સોમવારે પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમ અંગે વાત કરી. ભારતના વિદેશ મંત્રી જયશંકરે ટ્વીટ કર્યુ. ટોની બ્લિંકન સાથે અફઘાનિસ્તાનમાં હાજર સ્થિતિ પર ચર્ચા કરી.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ