સૈનિક વાપસી / અમેરિકી સૈનિકોએ હજુ અફઘાનિસ્તાન છોડ્યું જ હતું ને ઍરબેઝ પર બની ચોંકાવનારી ઘટના

Afghanis LOOT Bagram airbase HOURS after US troops pull out

અમેરિકી સૈનિકોની છેલ્લી ટૂકડી રવાના થયા બાદ અફઘાનિસ્તાનના બગરામ એરપોર્ટ પર લૂંટફાટ મચી હતી. સ્થાનિક લોકો એરપોર્ટ પર ઘુસી આવ્યાં અને કિંમતી સામાન લૂંટી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ