લાલ 'નિ'શાન

પ્રહાર / અફઘાનિસ્તાની સેનાનું મેગા ઓપરેશન, 99 તાલિબાની આતંકીઓ ઠાર

afghan security forces kill almost 100 taliban fighters

ચોથી એપ્રિલના રોજ તાલિબાન દ્વારા જિલ્લાના અનેક સુરક્ષા પોસ્ટને નષ્ટ કરવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ આતંકીઓને જિલ્લાની બહાર ખદેડવા માટે સરકારી સેનાએ મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરક્ષાબળને 99 તાલિબાની આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ