Gold / દીવાળીએ સોનું ખરીદનારાઓ ચેતી જજો! આવી રીતે પાઉડર મેળવી સોની પધરાવી દેશે ઘરેણાં

adulterated gold sold with powder like cement selling delhi bullion market things to know before buying gold

તહેવારની સિઝન શરૂ થતાં જ ગોલ્ડની ડિમાન્ડ વધવા લાગી છે. એની સાથે જ ગોલ્ડની છેતરપિંડીનો વેપાર પણ શરૂ થઇ ગઇ છે. જો તમે પણ સોનું ખરીદવા જઇ રહ્યા છો તો આ માહિતી જાણી લો નહીં તો તમારી સાથે પણ થઇ શકે છે છેતરપિંડી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ