રાજકારણ / રાજ્યસભાના સાંસદોમાં કોણ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ અને કોની આવક છે કરોડોમાં, જાણો

ADR rajya sabha mp income and criminal history

રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદોનું ADR દ્વારા વિશ્લેષણ કરાતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા જેમાં 62માંથી 16 સાંસદોનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ