OMG / 200 એકરમાં છે સીરમના માલિક પૂનાવાલાનું ફાર્મ હાઉસ, હેલિકોપ્ટરમાં જાય છે ઑફિસ, જાણો કેટલી છે સંપત્તિ 

adar poonawalla's lifestyle

ભારતમાં જલ્દી જ કોરોના વાયરસ વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત થઇ શકે છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ આપાતકાલિન ઉપયોગ માટે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા ભારત માટે એક્સ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની વેક્સિન કોવિશિલ્ડનું નિર્માણ કરી રહી છે. તેને લઇને અદાર પૂનાવાલા ચર્ચામાં છે, તો આજે જાણીએ કોણ છે અદાર પૂનાવાલા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ