કમાણી / જો ઝડપ જાળવી રાખી તો દેશના સૌથી અમીર વ્યક્તિ બની શકે છે ગૌતમ અદાણી, મુકેશ અંબાણીથી માત્ર આટલા જ પાછળ

ADANI WILL BECOME ASIA'S RICHEST PERSON IN UPCOMING DAYS

ગૌતમ અદાણીની સંપત્તિમાં 32.7 અરબ ડોલરનો વધારો થયો છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં અદાણી બીજા નંબર પર આવી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ