ખાનગીકરણ / દેશના આ 3 એરપોર્ટ 50 વર્ષ માટે અદાણી ગ્રુપના , એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર

adani group gets three airport's including lucknow and ahmedabad

લખનૌઉની સાથે સાથે અમદાવાદ અને મેંગલુરુ એરપોર્ટ હવે અદાણી ગ્રુપનું થઈ ગયું છે. સરકાર હસ્તક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - એએઆઈએ શુક્રવારે તેના ખાનગીકરણ માટે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓ સાથે કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એરપોર્ટને ફરી ડેવલપ કરવા માટે 50 વર્ષ અદાણી ગ્રુપ જ ચલાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ