ના હોય! / આ ટીવી એક્ટ્રેસે ડિલીવરીના 8 દિવસ બાદ ફ્લોન્ટ કર્યા એબ્સ, ફ્લેટ ટમી જોઈ ચોંકી ગયા ફેન્સ

actress smriti khanna workout photo flaunts abs post delivery fans shocked

'મેરી આશિકી તુમસે હી' સીરિયલ ફેમ એક્ટ્રેસ સ્મૃતિ ખન્ના મોમ બન્યા બાદ ઘણી જ ખુશ છે. પરંતુ આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી રહી છે. હકીકતમાં ડિલીવરી બાદ સ્મૃતિનું ફિગર જોઈને ફેન્સ મુંઝાઈ રહ્યાં છે અને એક્ટ્રેસની તસવીરો વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ