અકસ્માત / બોલિવૂડની આ અભિનેત્રીનું થયું એક્સિડેન્ટ, નાની દીકરી પણ હોસ્પિટલમાં દાખલ; ચાહકોએ કરી પ્રાર્થના

actress rambha and her child car accident in canada admitted in hospital

બોલિવૂડમાં સ્ટાર રહી ચૂકેલ અભિનેત્રી રંભા, તેમની દીકરી અને નાનીનું કાર એક્સિડન્ટ થયું હતું જેની માહિતી તેણે સોશીયલ મીડિયામાં આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ